Welcome to NEWS TIMES LIVE   Click to listen highlighted text! Welcome to NEWS TIMES LIVE
સ્થાનિક સમાચાર

રાજકોટમાં સ્પામાંથી કુટણખાનું ઝડપાયુ સાત રૂપલલના મળી આવી

📌 બેંકિંગ ન્યુઝ રાજકોટમાં સ્પાના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસની ધાંસ! ​૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા 'ધ મોક્ષ સ્પા' માંથી દમી ગ્રાહક મોકલી માલવીયાનગર પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યું છે. ​ગ્રાહકો પાસેથી રૂ. ૫,૦૦૦ જેવી તગડી રકમ વસૂલી ચાલતા આ ગોરખધંધામાં ૭ યુવતીઓ રેસ્ક્યૂ કરાઈ છે, જ્યારે સ્પા સંચાલક અને મેનેજર હાલ ફરાર છે. ​પોલીસ કમિશનરના જાહેરનામા છતાં શહેરમાં સ્પાની ઓથે ચાલતા આવા ધંધાઓ સામે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!