Welcome to NEWS TIMES LIVE   Click to listen highlighted text! Welcome to NEWS TIMES LIVE
સ્થાનિક સમાચાર

ગુજરાતમાં દારૂબંધી છે તો આટલો દારૂ આવ્યો ક્યાંથી??

જનતા નેજ પૂછીએ...?? દારૂબંધી હતી . તો ગુજરાતમાં આટલો દારૂ પકડાયો કેવી રીતે સાયણ રુ 1.36 કરોડનો મુદામાલ પાંડેસર રુ 1.31કરોડનો મુદામાલ કીડોલી રુ 68. લાખનો મુદામાલ કતારગામ રુ 55 લાખનો મુદામાલ અલગ અલગ વિસ્તાર માંથી કરોડો રૂપિયા નો દારૂ મળી આવેલ છે શું અત્યાર સુધી પોલીસતંત્ર શું કરતી હતી..?? " દારૂબંધી માત્ર કાગળ પર છે કે ખરેખર અમલ માં છે જવાબ.. સત્ય ની શોધ માં પબ્લિક નો પડકાર News times live તમારી માહિતી અમને મોકલો 9924772142

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!