સ્થાનિક સમાચાર
સંતો નું અપમાન VHP નુ વલસાડ માં પ્રદશન
વલસાડ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા સંતોના અપમાન વિરોધ માં પ્રદશન કરવામાં આવ્યું VHP ના કાર્યકરો વિપક્ષી નેતાઓ દ્વારા સંતો નું અપમાન કરવા બદલ તાત્કાલીક કાર્યવાહી ની માંગ કરી છે. આં ઘટનાએ સ્થાનિક સ્તરે તણાવ ઉભો કર્યો છે જ્યાં ધાર્મિક લાગણીઓ દુભાવાઈ છે
