સ્થાનિક સમાચાર
MP થી અમદાવાદ ડ્રગ્સ નેટવર્ક ખુલ્લું
અમદાવાદ SOG દ્વારા મધ્યપ્રદેશ માંથી અમદાવાદ આવતા ડ્રગ્સ. નેટવર્ક નો રપર્દાફાશ કરવામાં આવયો છે આ કાર્યવાહી માં રૂપિયા 20 લાખ ના MD ડ્રગ્સ સાથે કેરિયર શકીલ ખાન નામના આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો છે. અને વધુ તપાસ હાથ ધરી છે
