સ્થાનિક સમાચાર
વઢવાણ તાલુકા કેરાળા ગામના એકજ પરિવાર ના 3 સભ્યો પાણી માં ફસાઈ ગયેલા ને બચાવવા માં ફાયરફ્રીગેડ ની સફળ કામગીર
વહીવટી તંત્રની સરાહનીય કામગીરી; એક જ પરિવારના ત્રણ સભ્યોનું સફળ રેસ્ક્યુ... સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના કેરાળા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા એક પુરુષ, એક સ્ત્રી અને એક નાના બાળક એમ કુલ 3 સભ્યોને ફાયર બ્રિગેડની સહાયથી સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા...
