સ્થાનિક સમાચાર
અખાધ સામગ્રી પર સરકાર ના કડક પગલા
ગુજરાત સરકાર ખાધ પદાર્થોમાં ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહી કરી રહી છે. સુરત અને રાજકોટ માં અખાધ પદાર્થ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે સરકાર ગુણવત્તા વિનાના પદાર્થો ના વેચાણ ને રોકવા પ્રતિબધ્ધ છે
