સ્થાનિક સમાચાર
રાણીપ કેશવનગર થી ગાંજો પકડાયો
*📰 NEWS TIMES LIVE | અમદાવાદ* *રાણીપમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર* અમદાવાદ: રાણીપ પોલીસે NDPS ની કાર્યવાહી કરીને ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળતા મદ્રાસીના છાપરા, કેશવનગર, સુભાષબ્રીજ, રાણીપ ખાતે તપાસ કરતા *૧૨૫ ગ્રામ ગાંજો કિં. રૂ. ૧૨૫૦/-* તથા બે ખાલી થેલીઓ મળી આવી હતી. કુલ *રૂ. ૧૨૫૦/-* નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. *પકડાયેલ આરોપી:* જલાલ જલીલ સૈયદ, ઉ.વ. ૪૦, રહે. મદ્રાસીના છાપરા, કેશવનગર, રાણીપ *પકડવાનો બાકી આરોપી:* મહેશ અંબાલાલ અધિકારી, રહે. મદ્રાસીના કાચા છાપરા, કેશવનગર, રાણીપ આ અંગે રાણીપ પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. *✍️ News Times Live*
