Welcome to NEWS TIMES LIVE   Click to listen highlighted text! Welcome to NEWS TIMES LIVE
Uncategorized

કાશી થી કર્ણાવતી સુધી ની કળશ યાત્રાના જગન્નાથજી મંદિરે આગમન

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાને ભવ્ય રીતે આવકારવામાં આવી... કાશીથી કર્ણાવતી સુધીની કળશ યાત્રાના જગન્નાથજી મંદિરે આગમન પ્રસંગે ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, રાજ્યમંત્રી શ્રી મનીષાબેન વકીલ, શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા; સાધુ-સંતો સાથે ભવ્ય કળશ યાત્રાને આવકારીને કળશ પૂજન બાદ જગન્નાથ મંદિર ખાતે કળશનું સ્થાપન કરવામાં આવ્યું... મુખ્યમંત્રીશ્રીએ કળશ યાત્રાને આવકારતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650મા પ્રાગટ્ય વર્ષની ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે...

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!