Uncategorizedસ્થાનિક સમાચાર
IT કંપની માં 1.56 કરોડ ની ઉચાપત. માસ્ટર માઈન્ડ ઝડપાયો
અમદાવાદ સ્થિત કંપની IT કંપની માં 1.56 કરોડ રૂપિયા ના કોભાંડ નો મુખ્ય સૂત્રધાર નિખિલ્ક ખલાસ સુરત થી ઝડપાયો છે આરોપી એ ઓનલાઇન પ્રોક્યોરમેન્ટ સિસ્ટમ મા છેતરપિંડી કરી ને આ રકમ ચાવ કરી હતી એલીસબ્રીઝ પોલીસે સફળતાપૂર્વક દબોચી લીધો છે અને વધુ તપાસ હાથ ધરેલ છે
