સ્થાનિક સમાચાર
અમદાવાદ નરોડા શાકભાજી માર્કેટ માં દબાણ યથાવત
અમદાવાદ નરોડા ના મ્યુનિસિપલ શાકભાજી માર્કેટ રોડ પર દબાણ યથાવત છે ઉપલબ્ધ સુવિધા ઓ હોવા છત્તા માર્કેટ ની બહાર ના દબાણો ટ્રાફીક જામ નુ કારણ બની રહ્યા છે અને નાગરિકો માટે ચિંતા નો વિષય બની રહ્યો છે
