Welcome to NEWS TIMES LIVE   Click to listen highlighted text! Welcome to NEWS TIMES LIVE
Uncategorized

અમદાવાદ નારોલ પોલીસ રુ ૧.૫૦ લાખના ગાંજા સાથે બે આરોપી ને ઑટો રિક્ષામાંથી ઝડપી પાડ્યા

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર) અને નાયબ પોલીસ કમિશનર (ઝોનલ) નાર્કોટિક્સ (NDPS) પ્રવુતિઓ પર લગામ કરવા આપેલા નિર્દેશ આધારે નારોલ પોલીસ સ્ટેશન ની ટીમે એક સફળ કામગીરી પાર પાડી છે પોલીસ ગુપ્ત બાતમી ના આધારે 2 કિલો 10 ગ્રામ ગાંજા ના જથ્થા સાથે 2 ઈસમો ને ઝડપી લીધા છે ખાનગી બાતમી ના આધારે દરોડો નારોલ પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર જે. બી અગ્રાવત સાહેબ ના સીધા સુપરવિઝન હેઠળ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નાગજી ભાઈ કિરીટભાઇ ને મળેલી ખાનગી બાતમી ના આધારે નારોલ સર્કલ પાસે આવેલા એ.એમ. ટી. એસ (AMTS) બસ સ્ટોપ નજીક જાહેર રોડ પરથી ઑટો રિક્ષા નંબર GJ-27-WA-5996 ને રોકિ ને તપાસ હાથ ધરવા માં આવી હતી ઝડપાયેલા આરોપી ઓ પોલીસ તપાસ દરમ્યાન ઑટો રિક્ષા માંથી બે શખ્સો ઝડપાયા હતા રિયાજુદિન ખુદાબક્ષ કાઝી (ઉંમર 53 રહે 105 સુફિયાન ફ્લેટ ચાંદની ફ્લેટ ની બાજૂ માં ફતેવાડી કેનાલ અમદાવાદ સમીર ઉર્ફે પંગો સલીમ ભાઈ શેખ (ઉંમર 26 વર્ષ રહે મકાન નંબર 93 ઝિન્નત રેસીડેન્સી ફતેવાડી કેનાલ અમદાવાદ) રુ 1.50 લાખ નો મુદામાલ જપ્ત

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!