મુખ્ય સમાચારસ્થાનિક સમાચાર
AMC એ 1500 કિલો લોલીપોપ જપ્ત કરી
અમદાવાદ ના હીરાવાડીમાં AMC ફ્રુડ વિભાગે કાર્યવાહી કરી છે ગંદકી વચ્ચે લલિત ફ્રુડ પ્રોડક્ટ્સ નામની પેઢીમાં 1500 કિલોગ્રામ લોલીપોપ બનાવવા નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ પેઢી પાસે લલિત ફ્રુડ પ્રોડક્ટ્સ ના નામનો લાઇસન્સ હતું આ દરોડાબાદ આરોગ્ય વિભાગે મોટી માત્રા મા ઉત્પાદન થયેલ લોલીપોપ નો જથ્થો જપ્ત કરી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે




