સ્થાનિક સમાચાર
AMC દ્વારા દરિયાપુરનું જીમ સીલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને પોલીસ દરિયાપુર માં આવેલ મનપસંદ જીમખાના પર મોટી કાર્યવાહી કરી છે નિયમોના ઉલંઘનને કારણે આ જિમ ને સીલ કરવામાં આવ્યું છે આ કાર્યવાહી થી સ્થાનિક વિસ્તાર માં ચર્ચા નો માહોલ સર્જાયો છે
