સ્થાનિક સમાચાર
વડોદરા માં 471 કિલો ભેળસેળ વારુ પનીર ઝડપાયુ
વડોદરા શહેર માં આરોગ્ય વિભાગ દ્વારા 24 કલાક માં 471 કિલો ભેળ સંયુકત પનીર ઝડપી પાડવામાં આવ્યું છે આ ઉપરાંત તપાસ દરમિયાન કેટલાક સ્થળો એ ફેટ સ્પ્રેડ માખણ તરીકે વેચાતું હોવાનું પણ જણાવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા આવી ભેળસેળ યુક્ત ખાધ ચીજો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે
